Run For Unity Online Registration Karva Babat Paripatra:
મળતી
સ્તાવાર માહીતી મુજબ જે પ્રાથમિક શિક્ષકોને પ્રથમ/દ્રિતિય/તૃતિય ઉચ્ચતર
પગાર ધોરણ ૧૮/૧/૨૦૧૨ પછી લેવાનું થતું હોયતો HTATની પરીક્ષા પાસકરવી પડશે.
જે શિક્ષકો HTAT લાયક નથી એટલેકે B.A. નથી તેવા શિક્ષકો કે જેઓ હાલમાં
૨૪૦૦/-ગ્રેડ-પે ધરાવેછે.તેઓને ઉચ્ચતર લેતાં ૪૨૦૦ગ્રેડ-પે ને બદલે ૨૮૦૦/-
ગ્રેડ-પે મળશેને ઉચ્ચતર મંજુર થશે. જો આમ થશેતો શિક્ષકોને અન્યાય
થશે.નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક પગાર ધોરણથી પણ અલગ થશે.
ઉચ્ચતર મંજુર કરવાનો બે દિવસમાં અલગથી પરીપત્ર થાય તેવી વકી............સુત્ર...
|
પ્રથમ સત્રાંત કસોટી-૧૩ મહેસાણા
No comments:
Post a Comment